"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર..... નવમા વર્ષમાં મંગલ પ્રવેશ..... અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો....... આભાર........

Sunday, August 31, 2014


આપના રસાયણજ્ઞાનમાં આપ રસાયણવિજ્ઞાનબોર્ડની માહિતીમટિરીયલ્સશાળા ઉપયોગી માહિતી અને સોફ્ટ્વેરઆયુર્વેદીક માહિતીસુવિચારપ્રયોગશાળા માહિતી અને વૈજ્ઞાનિક શોધ-સંશોધન વિષે ભરપુર જ્ઞાન અને સાહિત્ય મેળવી શકો છો.
અહીં આપવામાં આવેલી માહિતીઓ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે તેમ જ

અહી આપેલી તમામ બાબતો વિદ્યાર્થીઓને  ઉપયોગી થાય તે હેતુ છે.


: અગત્યની નોંધ :
આ બ્લોગની વ્યવસ્થિત મુલાકાત લેવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો.
આ માટે તમારા કોમ્પ્યુટરમાં WINDOWS 7 અને તેનાથી આગળના વર્ઝન
હોવા જરૂરી છે. વિવિધ ફાઇલો ડાઉનલોડ કરી તેને જોવા માટે
MICROSOFT OFFICE 7 નો ઉપયોગ કરો.
.....
આપના કોમ્પ્યુટરની DATE & TIME મેળવેલા રાખો ........ અહીં આપેલા દરેક વિભાગોની અવશ્ય મુલાકાત લો ...આ માસના કાર્ય દિવસો =  24
જાહેર રજાઓ = 02


ડિસેમ્બર માસના વિશિષ્ટ દિવસો
૧ ડિસેમ્બર
બી.એસ.એફ. સ્થાપના દિનવિશ્વ એઇડ્‌સ દિન
૩ ડિસેમ્બર
વિશ્વ વિકલાંગ દિન, ડૉ. રાજેન્દ્રપ્રસાદ જ્ન્મ દિન
૪ ડિસેમ્બર
નૌસેના દિન
૫ ડિસેમ્બર
મહર્ષિ અરવિંદ ઘોષ જ્ન્મ દિન
૬ ડિસેમ્બર
નાગરિક સુરક્ષા દિન
૭ ડિસેમ્બર
સશસ્ત્ર સેના ધ્વજ દિન
૮ ડિસેમ્બર
મંદબુદ્ધિના બાળકો માટેનો દિન, નાના સાહેબ પેશ્વા જ્ન્મ દિન
૯ ડિસેમ્બર
બાલિકા દિન
૧૦ ડિસેમ્બર
વિશ્વ માનવ અધિકાર દિન
૧૧ ડિસેમ્બર
યુનિસેફ દિન
૧૨ ડિસેમ્બર
ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' જ્ન્મ દિન
૧૪ ડિસેમ્બર
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન
૧૫ ડિસેમ્બર
સરદાર પટેલ પુણ્યતિથિ, વોલ્ટ ડિઝની જ્ન્મ દિન
૧૯ ડિસેમ્બર
ગોવાનો સ્વતંત્રતા દિન
૨૧ ડિસેમ્બર
ડો. વિક્રમ સારાભાઇ જ્ન્મ દિન
૨૨ ડિસેમ્બર
શારદામણિ દેવી જ્ન્મ દિન
૨૩ ડિસેમ્બર
કિસાન દિન
(ચૌધરી ચરણસિંહ જન્મદિન)
૨૪ ડિસેમ્બર
રાષ્ટ્રીય ગ્રાહક દિન
૨૫ ડિસેમ્બર
ક્રિસ્મસ ડે, નાતાલ
૨૭ ડિસેમ્બર
મિરજા ગાલિબ જન્મ જ્યંતિ
૨૯ ડિસેમ્બર
પંડિત ઓમકાર નાથજી જ્ન્મ દિન
૩૦ ડિસેમ્બર
રમણ મહર્ષિ જ્ન્મ દિન
૩૧ ડિસેમ્બર
ઈસુના નવા વર્ષની પૂર્વસંધ્યા

ડિસેમ્બર માસના Fun Holidays
1-Dec
2-Dec
3-Dec
4-Dec
5-Dec
6-Dec
7-Dec
8-Dec
9-Dec
10-Dec
11-Dec
12-Dec
13-Dec
14-Dec
16-Dec
17-Dec
19-Dec
20-Dec
21-Dec
22-Dec
23-Dec
24-Dec
25-Dec
26-Dec
27-Dec
28-Dec
29-Dec
30-Dec
31-Dec

અગત્યના સપ્તાહ / માસ
7-13, જાન્યુઆરી
સંગ્રહાલય સપ્તાહ
જાન્યુઆરી બીજુ સપ્તાહ
માર્ગ સલામતી સપ્તાહ
30-જાન્યુ.થી 5-ફેબ્રુ.
રક્તપિત્ત નિર્મૂલન સપ્તાહ
30-જાન્યુ.થી 12-ફેબ્રુ.
નશાબંધી પખવાડિયું
1 થી 14 ફેબ્રુઆરી
તેલસંચય પખવાડિયું
26-ફેબ્રુ. થી 4-માર્ચ
રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ
14 થી 20 એપ્રિલ
અગ્નિશમન સેવા સપ્તાહ
1 થી 7 જુન
સ્વચ્છતા સપ્તાહ
1 થી 30 જુન
મેલેરિયા નિવારણ માસ
જુલાઇના પ્રથમ શનિવારથી
વિશ્વ સહકાર સપ્તાહ
1 થી 7 જુલાઇ
વન મહોત્સવ સપ્તાહ
1 થી 7 ઓગસ્ટ
વિશ્વ સ્તનપાન સપ્તાહ
25 ઓગસ્ટથી 8-સપ્ટે.
નેત્રદાન પખવાડિયું
1 થી 7 સપ્ટેમ્બર
રાષ્ટ્રીય પોષણ સપ્તાહ
14 થી 20 સપ્ટેમ્બર
હિન્દી સપ્તાહ
2 થી 8 ઓકટોબર
વન્ય પ્રાણી સપ્તાહ
2 થી 8 ઓકટોબર
નશાબંધી સપ્તાહ
4 થી 10 ઓક્ટોબર
માનસિક આરોગ્ય સપ્તાહ
4 થી 10 ઓક્ટોબર
વિશ્વ અંતરિક્ષ સપ્તાહ
7 થી 12 ઓક્ટોબર
ટપાલ સપ્તાહ
31-ઓક્ટો. થી 6-નવે.
તકેદારી જાગૃતિ સપ્તાહ
14 થી 20 નવેમ્બર
અખિલ ભારત સહકાર સપ્તાહ
14 થી 20 નવેમ્બર
રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ
14 થી 20 નવેમ્બર
રાષ્ટ્રીય ભૂમિ સંસાધન સંરક્ષણ સપ્તાહ
16 થી 22 નવેમ્બર
રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ
19 થી 25 નવેમ્બર
વિશ્વ વારસા સપ્તાહ
28-નવે. થી 4-ડિસે.
નૌકાદળ સપ્તાહ
8-નવે. થી 15 ડિસેમ્બર
અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ
17 થી 23 ડિસેમ્બર
ખેડૂત સન્માન સપ્તાહ

આ માસનું પંચાંગ
01.12.2017
ઇદે મિલાદ / બારેવફાત
03.12.2017
દત્ત જયંતિ, પુનમ
06.12.2017
સંકષ્ઠ ચતુર્થી
07.12.2017
ઇદે મૌલુદ
18.12.2018
અમાસ
23.12.2019
ગુરુનાનક જયંતિ
25.12.2018
નાતાલ

Contact :  m k m i s t r y 8 1 1 5 @ g m a i l . c o m