"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

Tuesday, September 1, 2020

 

 

 

 

 

 

 

 

આ આપવામાં આવેલી માહિતીઓ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે તેમ જ
અહી આપેલી તમામ બાબતો વિદ્યાર્થીઓને  ઉપયોગી થાય તે હેતુ છે.

 

 

આપના ‘રસાયણજ્ઞાનમાં આપ રસાયણવિજ્ઞાન, બોર્ડની માહિતી, મટિરીયલ્સ,
શાળા ઉપયોગી માહિતીશાળાકીય સોફ્ટ્વેર, આયુર્વેદીક માહિતી,
સુવિચાર, પ્રયોગશાળા માહિતી અને વૈજ્ઞાનિક શોધ-સંશોધન
વિષે ભરપુર જ્ઞાન અને સાહિત્ય મેળવી શકો છો.

 

 

: અગત્યની નોંધ :
આ બ્લોગની વ્યવસ્થિત મુલાકાત લેવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો.
આ માટે તમારા કોમ્પ્યુટરમાં WINDOWS 7 અને તેનાથી આગળના વર્ઝન
હોવા જરૂરી છે. વિવિધ ફાઇલો ડાઉનલોડ કરી તેને જોવા માટે
MICROSOFT OFFICE 7 નો ઉપયોગ કરો.
.....
આપના કોમ્પ્યુટરની DATE & TIME મેળવેલા રાખો .....

 

 

... અહીં આપેલા દરેક વિભાગોની અવશ્ય મુલાકાત લો ...

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ડિસેમ્બર માસના વિશિષ્ટ દિવસો

 

 

 

 

૧ ડિસેમ્બર

બી.એસ.એફ. સ્થાપના દિનવિશ્વ એઇડ્‌સ દિન, કાકા કાલેલકર જન્મતિથિ, ગૌરીશંકર ઓઝા પુણ્યતિથિ

 

 

 

 

૨ ડિસેમ્બર

રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, વિશ્વ ગુલામી નાબૂદી દિવસ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ જન્મદિવસ 

 

 

 

 

૩ ડિસેમ્બર

વિશ્વ દિવ્યાંગ દિન, ડૉ. રાજેન્દ્રપ્રસાદ જ્ન્મ દિન, નંદલાલ બોઝ જન્મદિવસ, શહિદ ખુદિરામ બોઝ જન્મદિવસ, મેજર ધ્યાનચંદ પુણ્યતિથિ

 

 

 

 

૪ ડિસેમ્બર

ભારતીય નૌસેના દિન, આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, ઇન્દ્રકુમાર ગુજરાલ જન્મદિવસ, આર. વેંકટરામન જન્મદિવસ 

 

 

 

 

૫ ડિસેમ્બર

વિશ્વ મૃદા/માટી દિન, આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિન, મહર્ષિ અરવિંદ ઘોષ પુણ્યતિથિ, નેલ્સન મંડેલા પુણ્યતિથિ

 

 

 

 

૬ ડિસેમ્બર

નાગરિક સુરક્ષા દિન, રાષ્ટ્રીય ઓરલ કેન્સર દિવસ, ડૉ. આંબેડકર પૂણ્યતિથી

 

 

 

 

૭ ડિસેમ્બર

સશસ્ત્ર સેના ધ્વજ દિન, આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ, પ્રમુખસ્વામિ મહારાજનો પ્રાગટ્ય દિવસ

 

 

 

 

૮ ડિસેમ્બર

મંદબુદ્ધિના બાળકો માટેનો દિન, નાના સાહેબ પેશ્વા જ્ન્મ દિન, SAARC સ્થાપના દિવસ

 

 

 

 

૯ ડિસેમ્બર

બાલિકા દિન, આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નાબૂદી દિવસ, કનુભાઇ દેસાઇ પુણ્યતિથિ, રવિશંકર રાવળ પુણ્યતિથિ

 

 

 

 

૧૦ ડિસેમ્બર

વિશ્વ માનવ અધિકાર દિન, આંતરરાષ્ટ્રીય બાળ પ્રસારણ દિવસ, ચક્રવર્તી રાજગોપાલાચારી જન્મદિવસ, આલ્ફ્રેડ નોબલ પુણ્યતિથિ, ડૉ. લાલજી સિંઘ પુણ્યતિથિ

 

 

 

 

૧૧ ડિસેમ્બર

યુનિસેફ દિન, આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ, પ્રણવ મુખર્જી જન્મદિવસ, કવિ પ્રદિપ પુણ્યતિથિ, પંડિત રવિશંકર પુણ્યતિથિ   

 

 

 

 

૧૨ ડિસેમ્બર

વૈશ્વિક સ્વાસ્થ્યને આવરી લેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ, ગૌરીશંકર જોષી 'ધૂમકેતુ' જ્ન્મ દિન, કનૈયાલાલ મુનશી જન્મદિવસ, ખલીલ ધનતેજવી જન્મદિવસ

 

 

 

 

૧૩ ડિસેમ્બર

વિશ્વ આરોગ્ય દિવસ, બંધારણ ઉદ્દેશ્ય પ્રસ્તાવ દિવસ

 

 

 

 

૧૪ ડિસેમ્બર

રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિન, રાષ્ટ્રીય કોકા દિવસ

 

 

 

 

૧૫ ડિસેમ્બર

વિશ્વ ચા દિવસ, સરદાર વલ્લભભાઇ પટેલ પુણ્યતિથિ, વોલ્ટ ડિઝની જ્ન્મ દિન, ટી.એન.શેષાન જન્મદિવસ  

 

 

 

 

૧૮ ડિસેમ્બર

આંતરરાષ્ટ્રીય (સ્થાળાંતર) પ્રવાસી દિન, અરેબિક ભાષા દિવસ

 

 

 

 

૧૯ ડિસેમ્બર

ગોવાનો સ્વતંત્રતા દિન, રામપ્રસાદ બિસ્મિલ પુણ્યતિથિ

 

 

 

 

૨૦ ડિસેમ્બર

આંતર રાષ્ટ્રીય માનવ એકતા દિવસ

 

 

 

 

૨૧ ડિસેમ્બર

ડો. વિક્રમ સારાભાઇ જ્ન્મ દિન, ડૉ. સી.વી.રામન પુણ્યતિથિ

 

 

 

 

૨૨ ડિસેમ્બર

શારદામણિ દેવી જ્ન્મ દિન, રાષ્ટ્રીય ગણિત દિવસ, શ્રીનિવાસ રામાનુજન જન્મદિવસગુરૂ ગોવિંદસિંહ પુણ્યતિથિ 

 

 

 

 

૨૩ ડિસેમ્બર

કિસાન દિન
(ચૌધરી ચરણસિંહ જન્મદિન)

 

 

 

 

૨૪ ડિસેમ્બર

રાષ્ટ્રીય ગ્રાહક દિન

 

 

 

 

૨૫ ડિસેમ્બર

ક્રિસ્મસ ડે, નાતાલ, સુશાસન દિવસ, પેન્શન ડે, પંડિત મદનમોહન માલવીય અને અટલ બિહારી બાજપેઇ જન્મદિવસ, ચક્રવર્તી રાજગોપાલાચારી પુણ્યતિથી, જ્ઞાની ઝૈલ સિંઘ પુણ્યતિથી 

 

 

 

 

૨૬ ડિસેમ્બર

કમ્પ્યુટરના પિતા ચાલ્સ બેબેજનો જન્મદિન, વીર બાલ દિવસ, તારક મહેતા જન્મદિવસ

 

 

 

 

૨૭ ડિસેમ્બર

રાષ્ટ્રગાન દિવસ, મિરજા ગાલિબ જન્મ જ્યંતિ

 

 

 

 

૨૮ ડિસેમ્બર

રાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ દિવસ, રતન ટાટા - દીરૂભાઇ અંબાણી જન્મદિવસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સ્થાપનાદિન

 

 

 

 

૨૯ ડિસેમ્બર

પંડિત ઓમકાર નાથજી જ્ન્મ દિન

 

 

 

 

૩૦ ડિસેમ્બર

ભારતીય પ્રવાસી દિવસ, રમણ મહર્ષિ જ્ન્મ દિન, પ્રથમ તીરંગા-ધ્વજારોહણ દિન, કનૈયાલાલ મુનશી જન્મદિવસ, ડૉ. વિક્રમ સારાભાઇ પૂણ્યતિથી

 

 

 

 

૩૧ ડિસેમ્બર

ઈસુના નવા વર્ષની પૂર્વસંધ્યા, વિશ્વ શાંતિ પ્રાર્થના દિવસ

 

 

 

 

 

 

 

 

 

ડિસેમ્બર માસના Fun Holidays

 

 

 

 

1-Dec

Eat a Red Apple Day, International Day for the Abolition of Slavery

 

 

 

 

2-Dec

Fritters Day

 

 

 

 

3-Dec

Make a Gift Day

 

 

 

 

4-Dec

Wear Brown Shoes Day

 

 

 

 

5-Dec

Day of the Ninja

 

 

 

 

6-Dec

Put on Your Own Shoes Day
Microwave Oven Day

 

 

 

 

7-Dec

Letter Writing Day, International Civil Aviation Day

 

 

 

 

8-Dec

Pretend to Be a Time Traveler Day
Official Lost and Found Day

 

 

 

 

9-Dec

Christmas Card Day

 

 

 

 

10-Dec

Dewey Decimal System Day, Jane Addams Day, International Animal Rights Day

 

 

 

 

11-Dec

Noodle Ring Day

 

 

 

 

12-Dec

Gingerbread House Day

 

 

 

 

13-Dec

Christmas Jumper Day

 

 

 

 

14-Dec

Monkey Day

 

 

 

 

16-Dec

Chocolate Covered Anything Day
Free Shipping Day

 

 

 

 

17-Dec

Wright Brothers Day

 

 

 

 

18-Dec

Bake Cookies Day

 

 

 

 

19-Dec

Underdog Day
Ugly Sweater Day

 

 

 

 

20-Dec

Sangria Day

 

 

 

 

21-Dec

International Dalek Remembrance Day

 

 

 

 

22-Dec

Date Nut Bread Day

 

 

 

 

23-Dec

Festivus

 

 

 

 

24-Dec

Eggnog Day

 

 

 

 

25-Dec

Grav Mass Day
A'phabet Day or No "L" Day

 

 

 

 

26-Dec

Thank You Note Day

 

 

 

 

27-Dec

No Interruptions Day

 

 

 

 

28-Dec

Card Playing Day

 

 

 

 

29-Dec

Pepper Pot Day

 

 

 

 

30-Dec

Bicarbonate of Soda Day

 

 

 

 

31-Dec

Make Up Your Mind Day

 

 

 

 

 

 

 

 

 

અગત્યના સપ્તાહ / માસ

 

 

 

 

7-13, જાન્યુઆરી

સંગ્રહાલય સપ્તાહ

 

 

 

 

જાન્યુઆરી બીજુ સપ્તાહ

માર્ગ સલામતી સપ્તાહ

 

 

 

 

30-જાન્યુ.થી 5-ફેબ્રુ.

રક્તપિત્ત નિર્મૂલન સપ્તાહ

 

 

 

 

30-જાન્યુ.થી 12-ફેબ્રુ.

નશાબંધી પખવાડિયું

 

 

 

 

1 થી 14 ફેબ્રુઆરી

તેલસંચય પખવાડિયું

 

 

 

 

26-ફેબ્રુ. થી 4-માર્ચ

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ

 

 

 

 

14 થી 20 એપ્રિલ

અગ્નિશમન સેવા સપ્તાહ

 

 

 

 

1 થી 7 જુન

સ્વચ્છતા સપ્તાહ

 

 

 

 

1 થી 30 જુન

મેલેરિયા નિવારણ માસ

 

 

 

 

જુલાઇના પ્રથમ શનિવારથી

વિશ્વ સહકાર સપ્તાહ

 

 

 

 

1 થી 7 જુલાઇ

વન મહોત્સવ સપ્તાહ

 

 

 

 

1 થી 7 ઓગસ્ટ

વિશ્વ સ્તનપાન સપ્તાહ

 

 

 

 

25 ઓગસ્ટથી 8-સપ્ટે.

નેત્રદાન પખવાડિયું

 

 

 

 

1 થી 7 સપ્ટેમ્બર

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ

 

 

 

 

14 થી 20 સપ્ટેમ્બર

હિન્દી સપ્તાહ

 

 

 

 

2 થી 8 ઓકટોબર

વન્ય પ્રાણી સપ્તાહ

 

 

 

 

2 થી 8 ઓકટોબર

નશાબંધી સપ્તાહ

 

 

 

 

4 થી 10 ઓક્ટોબર

માનસિક આરોગ્ય સપ્તાહ

 

 

 

 

4 થી 10 ઓક્ટોબર

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ

 

 

 

 

7 થી 12 ઓક્ટોબર

ટપાલ સપ્તાહ

 

 

 

 

31-ઓક્ટો. થી 6-નવે.

તકેદારી જાગૃતિ સપ્તાહ

 

 

 

 

14 થી 20 નવેમ્બર

અખિલ ભારત સહકાર સપ્તાહ

 

 

 

 

14 થી 20 નવેમ્બર

રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ

 

 

 

 

14 થી 20 નવેમ્બર

રાષ્ટ્રીય ભૂમિ સંસાધન સંરક્ષણ સપ્તાહ

 

 

 

 

16 થી 22 નવેમ્બર

રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ

 

 

 

 

19 થી 25 નવેમ્બર

વિશ્વ વારસા સપ્તાહ

 

 

 

 

28-નવે. થી 4-ડિસે.

નૌકાદળ સપ્તાહ

 

 

 

 

8-નવે. થી 15 ડિસેમ્બર

અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ

 

 

 

 

17 થી 23 ડિસેમ્બર

ખેડૂત સન્માન સપ્તાહ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Contact :  m k m i s t r y 8 1 1 5 @ g m a i l . c o m