"શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે" - રવીન્દ્રનાથ ટાગોર

"..... વીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ ....." અત્યાર સુધી આપના તરફથી મળેલ અદભૂત સહકારે મારી હિંમતમાં અનેરો વધારો કર્યો છે અને વધુને વધુ માહિતીઓ આપવા માટે પ્રેરણાદાયી નીવડેલ છે જે બાબતે આપ સૌનો ખૂબ જ આભારી છું. ઉપર આપેલા તમામ વિભાગો આપને ઉપયોગી થતા હશે તેવી અપેક્ષા સાથે... બસ, આ રીતે જ આપ પ્રેરણા પૂરી પાડતા રહો અને સુચનો મોકલતા રહો.......આભાર........

Tuesday, September 1, 2020


 

અહીં આપવામાં આવેલી તમામ માહિતી પ્રોહીબિટેડ છે,
તેનો કોઇએ અન્ય જગ્યાએ ઉપયોગ કરવો નહી.

 

 

 

 

આ સાઈટ ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે તેમ જ અહી આપેલી તમામ બાબતો વિદ્યાર્થીઓને 
ઉપયોગી થાય તે હેતુ છે.

 

 

આપના ‘રસાયણજ્ઞાન’માં આપ રસાયણવિજ્ઞાન, બોર્ડની માહિતી, મટિરીયલ્સ,
શાળા ઉપયોગી માહિતી,  શાળાકીય સોફ્ટ્વેર, આયુર્વેદીક માહિતી,
સુવિચાર, પ્રયોગશાળા માહિતી અને વૈજ્ઞાનિક શોધ-સંશોધન
વિષે ભરપુર જ્ઞાન અને સાહિત્ય મેળવી શકો છો.

 

 

: અગત્યની નોંધ :
આ બ્લોગની વ્યવસ્થિત મુલાકાત લેવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ કરો.
આ માટે તમારા કોમ્પ્યુટરમાં WINDOWS 7 અને તેનાથી આગળના વર્ઝન
હોવા જરૂરી છે. વિવિધ ફાઇલો ડાઉનલોડ કરી તેને જોવા માટે
MICROSOFT OFFICE 7 નો ઉપયોગ કરો.
.....
આપના કોમ્પ્યુટરની DATE & TIME મેળવેલા રાખો .....

 

 

 

 

 

 

                               








 

 

 

 

 

 

 

 

 

ઓક્ટોબર માસના દિન વિશેષ

 

 

 

 

પ્રથમ સોમવાર

વિશ્વ આવાસ દિન, વિશ્વ હેબિટેટ દિવસ

 

 

 

 

બીજો બુધવાર

વિશ્વ પ્રાથમિક આપદા નિવારણ દિવસ

 

 

 

 

પ્રથમ સપ્તાહ

વિશ્વ વન્યજીવ સપ્તાહ

 

 

 

 

બીજો ગુરૂવાર

વિશ્વ દ્રષ્ટિ દિન

 

 

 

 

બીજો શનિવાર

વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ

 

 

 

 

1 ઓક્ટોબર

આંતરરાષ્ટ્રીય વરિષ્ઠ નાગરિક દિવસ, વિશ્વ વૃધ્ધ દિવસ, સ્વૈછીક રક્તદાન દિવસ, વિશ્વ સંગીત દિન, વિશ્વ શાકાહારી દિન, વિશ્વ કૉફી દિવસ, BSNL દિવસ, એની બેસાન્ટ જન્મદિવસ, મણિલાલ દ્વિવેદી પુણ્યતિથિ  

 

 

 

 

2 ઓક્ટોબર

વિશ્વ આવાસ દિવસ, મહાત્મા ગાંધી અને લાલબહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ, વિશ્વ અહિંસા દિવસ, સ્વચ્છતા દિવસ, રાજા રવિ વર્મા પુણ્યતિથી

 

 

 

 

2 થી 8 ઓક્ટોબર

મદ્ય નિષેધ સપ્તાહ,

 

 

 

 

3 ઓક્ટોબર

વિશ્વ પ્રકૃતિ દિવસ, વિશ્વ પશુ દિન, વિશ્વ આવાસ દિન, જર્મન એકીકરણ દિવસ, મનસુખલાલ ઝવેરી જન્મદિવસ

 

 

 

 

4 ઓક્ટોબર

વિશ્વ વન્ય પ્રાણી દિવસ, વિશ્વ પશુ કલ્યાણ દિવસ, વિશ્વ પર્યાવરણ દિવસ, શ્યામજી કૃષ્ણ વર્મા જન્મદિવસ, ઇરવિન શ્રોડિંજર પુણ્યતિથિ

 

 

 

 

5 ઓક્ટોબર

વિશ્વ શિક્ષક દિન, વરિષ્ઠ નાગરિક દિવસ, વિશ્વ રહેઠાણ દિન, રાષ્ટ્રીય જળચર જીવ (ડોલ્ફીન) દિવસ, સ્ટીવ જોબ્સ પુણ્યતિથિ

 

 

 

 

6 ઓક્ટોબર

ખત્રી દિવસ, વિશ્વ શાકાહાર દિન, વિશ્વ હાસ્ય દિન, સાંઇબાબા મહાસમાધિ દિવસ, મેઘનાદ સહા જન્મદિવસ, અરવિંદ ત્રિવેદી પુણ્યતિથિ

 

 

 

 

7 ઓક્ટોબર

વિશ્વ કપાસ દિવસ, વિશ્વ હાસ્ય દિવસ, નિલ્સ બ્હોર જન્મદિવસ, દુર્ગાવતી દેવી જન્મદિવસ, ગુરૂ ગોવિંદસિંહ પુણ્યતિથી

 

 

 

 

8 ઓક્ટોબર

ભારતીય વાયુસેના દિવસ, મુનશી પ્રેમચંદ સ્મૃતિ દિન, લોકનાયક જે.પી. પુણ્યતિથિ

 

 

 

 

9 ઓક્ટોબર

વિશ્વ ટપાલ દિવસ, જોસેફ મેકવાન જન્મદિવસ

 

 

 

 

4 થી 10 ઓક્ટોબર

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ

 

 

 

 

9 થી 13 ઓક્ટોબર

વિશ્વ ટપાલ સપ્તાહ

 

 

 

 

9 ઓક્ટોબર

વિશ્વ ટપાલ દિવસ, જોસેફ મેકવાન જન્મદિવસ, રતન ટાટા પુણ્યતિથિ

 

 

 

 

10 ઓક્ટોબર

રાષ્ટ્રીય ટપાલ દિવસ, ચરખા દિન, વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિન, આર.કે.નારાયણ જન્મદિવસ

 

 

 

 

11 ઓક્ટોબર

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ, વિશ્વ સિનેમા દિવસ, જયપ્રકાશ નારાયણ જન્મદિવસ, નાનાજી દેશમુખ જન્મદિવસ, સુરેશ દલાલ જન્મદિવસ

 

 

 

 

12 ઓક્ટોબર

વિશ્વ દ્રષ્ટિ દિન, વિશ્વ સ્લોથ રીંછ દિવસ, વિશ્વ સંધિવા દિવસ, રામમોહર લોહિયા સ્મૃતિ દિન, કોલંબસ દિવસ, ડૉ. આત્મારામ જન્મદિવસ
વિશ્વ પ્રાકૃતિક આપદા નાબુદી દિવસ, વિજય મર્ચન્ટ જન્મદિવસ 

 

 

 

 

13 ઓક્ટોબર

આંતરરાષ્ટ્રીય આપત્તિ જોખમ નિવારણ દિવસ,  ભુલાભાઇ દેસાઇ જન્મદિવસ

 

 

 

 

14 ઓક્ટોબર

વિશ્વ માનક દિવસ, વિશ્વ ડેઝર્ટ દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ, વિશ્વ ઇ-વેસ્ટ દિવસ 

 

 

 

 

15 ઓક્ટોબર

વિશ્વ ગ્રામીણ મહિલા દિવસ, ગ્લોબલ હેન્ડવૉશ દિવસ, વિશ્વ વિદ્યાર્થી દિવસ, સફેદ લાકડી દિવસ, મનુભાઇ પંચોળી 'દર્શક' જન્મદિવસ, ડૉ.એ.પી.જે. અબ્દુલ કલામ જન્મદિવસ, શેખાદમ આબુવાલા જન્મદિવસ, દુર્ગાવતી દેવી પુણ્યતિથિ 

 

 

 

 

16 ઓક્ટોબર

વિશ્વ ખાદ્ય દિવસ, વિશ્વ સ્પાઇન દિવસ, બોસ ડે

 

 

 

 

17 ઓક્ટોબર

વિશ્વ ગરીબી નાબૂદ દિન, વિશ્વ કરોડરજ્જુ દિવસ

 

 

 

 

18 ઓક્ટોબર

ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના દિવસ, બી.બી.સી સ્થાપના દિવસ, થોમસ આલ્વા એડિસન પુણ્યતિથિ

 

 

 

 

19 ઓક્ટોબર

મનુષ્ય ગૌરવ દિન, સુબ્રમણ્યમ ચંદ્રશેખર જન્મદિવસ, પાંડુરંગ શાસ્ત્રી જન્મદિવસ

 

 

 

 

20 ઓક્ટોબર

વિશ્વ ઓસ્ટીયોપાયરોસિસ દિવસ, વિશ્વ આંકડા દિવસ, ગોવર્ધન રામ ત્રિપાઠી જન્મદિવસ, જયંત પાઠક જન્મદિવસ

 

 

 

 

21 ઓક્ટોબર

આઝાદ હિંદ ફોજ સ્થાપના દિવસ, પોલિસ સ્મરણોત્સવ દિવસ, વિશ્વ આયોડિન ન્યૂનતા વિકાર દિવસ, આલ્ફ્રેડ નોબલ જન્મદિવસ, જ્યોતિન્દ્ર દવે જન્મદિવસ

 

 

 

 

22 ઓક્ટોબર

રાષ્ટ્રીય વિરાસત પશુ (હાથી) દિવસ, ત્રિભૂવનદાસ પટેલ જન્મદિવસ, વિઠ્ઠલભાઇ પટેલ પુણ્યતિથી

 

 

 

 

23 ઓક્ટોબર

મોલ દિવસ, ડૉ.દારાશા વાડિયા  જન્મદિવસ

 

 

 

 

24 ઓક્ટોબર

વિશ્વ પોલિયો દિવસ, સંયુક્ત રાષ્ટ્રસંઘ સ્થાપના દિવસ,
વિશ્વ વિકાસ સૂચના દિવસ

 

 

 

 

25 ઓક્ટોબર

વિશ્વ કલાકાર દિવસ, રણજિતરામ મહેતા જન્મદિવસ, પાંડુરંગ શાસ્ત્રી પુણ્યતિથી

 

 

 

 

26 ઓક્ટોબર

ગણેશશંકર વિદ્યાર્થી જયંતિ, રણછોડલાલ છોટાલાલ પુણ્યતિથિ

 

 

 

 

27 ઓક્ટોબર

વિશ્વ ઑડિયોવિઝ્યુઅલ વિરસત દિવસ, શીશુ દિવસ, પાયદળ દિવસ, જતીન્દ્રનાથ દાસ જન્મદિવસ, વિજય મર્ચન્ટ પુણ્યતિથિ

 

 

 

 

28 ઓક્ટોબર

વિશ્વ ઊર્જા દિવસ, ઇન્દ્રા નૂઇ જન્મદિવસ 

 

 

 

 

29 ઓક્ટોબર

વિશ્વ બોલ-પોઇન્ટ દિવસ, વિશ્વ સ્ટ્રોક દિવસ, વિશ્વ ઇન્ટરનેટ દિવસ

 

 

 

 

30 ઓક્ટોબર

સંકલ્પ દિવસ, રાષ્ટ્રીય એકતા દિવસ, વિશ્વ બચત દિન, ડૉ. હોમીભાભા જન્મદિવસ, ડૉ. સી.કે.નાયડુ જન્મદિવસ, ઇન્દિરા ગાંધી પૂણ્યતિથી, સરદાર વલ્લભભાઇ પટેલ જયંતિ, સ્વામિ દયાનંદ સરસ્વતિ પુણ્યતિથિ

 

 

 

 

31 ઓક્ટોબર

વિશ્વ શહેર દિવસ, રાષ્ટ્રીય એકતા દિવસ, સરદાર વલ્લભભાઇ પટેલ જન્મદિવસ, ઇન્દિરા ગાંધી પુણ્યતિથિ, અમ્રૂતા પ્રિતમ પુણ્યતિથિ

 

 

 

 

છેલ્લુ સપ્તાહ

નિ:શસ્ત્રીકરણ સપ્તાહ

 

 

 

 

 

 

 

 

 

 

 

સપ્ટેમ્બર માસના Fun Holidays

 

 

 

 

1-Oct

International Coffee Day,  International Coffee Day

 

 

 

 

2-Oct

Phileas Fogg Wager Day

 

 

 

 

4-Oct

Taco Day

 

 

 

 

5-Oct

Chic Spy Day

 

 

 

 

6-Oct

World Smile Day, Mad Hatter Day

 

 

 

 

7-Oct

Card Making Day, Frappé Day

 

 

 

 

8-Oct

Pierogi Day

 

 

 

 

9-Oct

Curious Events Day

 

 

 

 

10-Oct

Handbag Day, National Post Day

 

 

 

 

11-Oct

It's My Party Day

 

 

 

 

12-Oct

Old Farmers Day

 

 

 

 

13-Oct

International Skeptics Day, World Day for natural disaster reduction

 

 

 

 

15-Oct

I Love Lucy Day, International Day of Rural Women, Global Handwashing Day

 

 

 

 

16-Oct

Dictionary Day, National Clean Out Your Virtual Desktop Day

 

 

 

 

17-Oct

Wear Something Gaudy Day

 

 

 

 

18-Oct

Chocolate Cupcake Day

 

 

 

 

20-Oct

International Sloth Day, International Day of the Air Traffic Controller

 

 

 

 

21-Oct

Count your Buttons Day

 

 

 

 

22-Oct

Caps Lock Day

 

 

 

 

23-Oct

Mole Day

 

 

 

 

24-Oct

Bologna Day

 

 

 

 

25-Oct

Sourest Day

 

 

 

 

26-Oct

Howl at the Moon Day and Night

 

 

 

 

27-Oct

American Beer Day, World Day of Audiovisual Heritage

 

 

 

 

28-Oct

International Observe the Moon Night, International Animation Day

 

 

 

 

29-Oct

Internet Day

 

 

 

 

30-Oct

Candy Corn Day, World Thrift Day

 

 

 

 

31-Oct

Magic Day

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અગત્યના સપ્તાહ / માસ

 

 

 

 

7-13, જાન્યુઆરી

સંગ્રહાલય સપ્તાહ

 

 

 

 

જાન્યુઆરી બીજુ સપ્તાહ

માર્ગ સલામતી સપ્તાહ

 

 

 

 

30-જાન્યુ.થી 5-ફેબ્રુ.

રક્તપિત્ત નિર્મૂલન સપ્તાહ

 

 

 

 

30-જાન્યુ.થી 12-ફેબ્રુ.

નશાબંધી પખવાડિયું

 

 

 

 

1 થી 14 ફેબ્રુઆરી

તેલસંચય પખવાડિયું

 

 

 

 

26-ફેબ્રુ. થી 4-માર્ચ

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહ

 

 

 

 

14 થી 20 એપ્રિલ

અગ્નિશમન સેવા સપ્તાહ

 

 

 

 

1 થી 7 જુન

સ્વચ્છતા સપ્તાહ

 

 

 

 

1 થી 30 જુન

મેલેરિયા નિવારણ માસ

 

 

 

 

જુલાઇના પ્રથમ શનિવારથી

વિશ્વ સહકાર સપ્તાહ

 

 

 

 

1 થી 7 જુલાઇ

વન મહોત્સવ સપ્તાહ

 

 

 

 

1 થી 7 ઓગસ્ટ

વિશ્વ સ્તનપાન સપ્તાહ

 

 

 

 

25 ઓગસ્ટથી 8-સપ્ટે.

નેત્રદાન પખવાડિયું

 

 

 

 

1 થી 7 સપ્ટેમ્બર

રાષ્ટ્રીય પોષણ સપ્તાહ

 

 

 

 

14 થી 20 સપ્ટેમ્બર

હિન્દી સપ્તાહ

 

 

 

 

2 થી 8 ઓકટોબર

વન્ય પ્રાણી સપ્તાહ

 

 

 

 

2 થી 8 ઓકટોબર

નશાબંધી સપ્તાહ

 

 

 

 

4 થી 10 ઓક્ટોબર

માનસિક આરોગ્ય સપ્તાહ

 

 

 

 

4 થી 10 ઓક્ટોબર

વિશ્વ અંતરિક્ષ સપ્તાહ

 

 

 

 

7 થી 12 ઓક્ટોબર

ટપાલ સપ્તાહ

 

 

 

 

31-ઓક્ટો. થી 6-નવે.

તકેદારી જાગૃતિ સપ્તાહ

 

 

 

 

14 થી 20 નવેમ્બર

અખિલ ભારત સહકાર સપ્તાહ

 

 

 

 

14 થી 20 નવેમ્બર

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ

 

 

 

 

14 થી 20 નવેમ્બર

રાષ્ટ્રીય ભૂમિ સંસાધન સંરક્ષણ સપ્તાહ

 

 

 

 

16 થી 22 નવેમ્બર

રાષ્ટ્રીય ફાર્મસી સપ્તાહ

 

 

 

 

19 થી 25 નવેમ્બર

વિશ્વ વારસા સપ્તાહ

 

 

 

 

28-નવે. થી 4-ડિસે.

નૌકાદળ સપ્તાહ

 

 

 

 

8-નવે. થી 15 ડિસેમ્બર

અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ

 

 

 

 

17 થી 23 ડિસેમ્બર

ખેડૂત સન્માન સપ્તાહ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Contact :  m k m i s t r y 8 1 1 5 @ g m a i l . c o m